Sunday, December 15, 2019

Indian Poetics by Vinod Joshi

#  Indian Poetics
# Paper-3 Literary Criticism
# Guest Lecture by Vinod Joshi
# Gujarati Famous Writer and Poet.


Hello Reader...
 
    Today I'm writing about our Paper 3 Literary Criticism 's topic Indian Poetics. Our department arrange Guest Lecture for Indian Poetics by Professor Vinod Joshi Sir, he is great gujarati Writer and Poet, Currently he Write grate book 'Sairendhari'
Which is based on Mahabharata story. In that book Dropadi was not subltern but she is a powerful Character in this book.

First day he is starting with introduction of Criticism and Indian Poetics. On this day he talk about Introduction of Indian Poetics and about Muni like Abhinav Gupta , Vaman, Rajshekhar , Jagannath , Aanand vardhan etc.
          " Internal tools help you
             to understand Criticism."
In indian Poetics muni gives 9 Aesthetic for understanding writers feeling and also reader what he feel after read book. As we know Literary criticism is the Literary philosophy. As literature moves us to think and to critique it. It gives us new ideas and moves us to think differently. We gain knowledge and learn to live co-operatively with each other and understand them as co-operating with each other.

ભારતીય વિવેચન આપણને સૂક્ષ્મ અનુસંધાન અને જગત સાથે જોડાવા માટે મદદ કરે છે. આપણો ગમે તેવું કરવાનો અનુરાગ હોય છે અને આપણા ગમા-અણગમા ઉપર એનો આધાર રહેલો હોય છે. આને સમજાવવા માટે ભારતીય કવ્યા શાસ્ત્ર માં વિવેચક એક શ્લોક આપે છે.

कवि करोति काव्यानि, रसोन करोति कल्याणी , तरु सृजति पुष्पाणि।


ભારતીય મીમાંસા નો પ્રારંભ ભરત મુનિ એ કર્યો હતો. ભારતનો સાહિત્યપ્રેમી વિચાર એ રસ હતો. એમજ આનંદવર્ધન નો સાહિત્યપ્રેમી વિચારો ધ્વનિ, કુંતક નો વક્રોક્તિ, વામન નો રિતી, ભામન નો અલંકાર હતા.

Indian poetics is unique in the whole world.

ભાષા વગર વિચાર ના આવી શકે. - Palto
ભાષા પ્રાકૃતિક નથી. ભાષા નો આપડે ઉપયોગ કરીએ છીએ વાતચીત માટે. પ્રાકૃતિક આવાજ છે. ભાષા દ્વારા લાગણી, પીડા વગેરે વ્યક્ત કરી શકાય પણ કોઈ ને એનો અનુભવ ના થઈ શકે. કદાચ ભાષા ના હોત તો માનવી ક્યારેય ખોટું ના બોલી શકતો હોત. આપણે જે અર્થ પહોંચાડીએ તે ભાષા નથી પરંતુ જે બોલીએ છીએ તેના દ્વારા આપડે ખાલી ભાવ પહોંચાડીએ છીએ પણ ભાષા નહિ પહોંચાડી શકતા. આપણે વાત કરીએ ત્યારે આપડે કોઈ ને ભાવ પહોંચાડીએ છીએ ભાષા નહિ. આપડે અર્થ નહિ પરંતુ ભાવ દ્વારા ભાવ પહોંચાડીએ છીએ. ભાવ વિશ્વ એટલે અનુભવ નું વિશ્વ. ભાવ સૃષ્ટિ ને આધારે જ Indian poetics ની રચના કરી હતી. ભરત મુનિ દ્વારા રસ નિષ્પત્તિ ની પ્રક્રિયા વર્ણવી હતી. અને પાણીની દ્વારા વ્યાકરણ શાસ્ત્ર ની રચના કરવામાં આવી.

Language is a Imitation.  - Plato

રસ સંપ્રદાય

રસ સંપ્રદાય ની રચના ભરત મુનિ દ્વારા કરવામાં આવી હતી. અને નાટ્ય શાસ્ત્ર, નાટ્ય રસ , નો પણ તેમને ઉચ્ચાર કરેલો છે. કાવ્ય ને સંસ્કૃત માં સાહિત્ય કહેવાય છે. રસ નિષ્પત્તિ માટે શ્લોક પણ આપવામાં આવ્યો છે.


विभावानु भावव्यभिचारी संयोगात् रसनिष्पतः।

રસ સંપ્રદાય ચાર વિભાગ માં વહેચવામાં આવે છે.
1. વિભાવ
2. અનુભાવ
3. વ્યભિચારી ભાવ / સંચારી ભાવ
4. સંયોગ

1 વિભાવ
- જેના આધારે રસ નિષ્પન્ન થાય તેને વિભાવ કહેવાય. વિભાવ માં પણ અલગ અલગ પ્રકાર જોવા મળે છે. અને તેને અહીંયા ઉદાહરણ દ્વારા કહેવામાં આવ્યું છે.
* આલંબન વિભાવ  : દુષ્યંત અને શકુંતલા.
* ઉદિપન વિભાવ : વાતાવરણ

2. અનુભાવ
- અનુભાવ એટલે જેના દ્વારા પ્રતિક્રિયા જોવા મળે. અનુભાવ એટલે પ્રતિક્રિયા અર્થ પણ આપને લઈ શકીએ છીએ.
એક તરફ થી થતી ક્રિયા પર જે ભાવ જોવા મળે તેને પ્રતિક્રિયા કહેવામાં આવે છે.
* લજ્જા એ પ્રતિક્રિયા છે.

3. વ્યભિચારી ભાવ / સંચારી ભાવ
-  વ્યભિચારી ભાવ / સંચારી ભાવ આ ભાવ માટે એવું કહેવામાં આવે છે કે આ ભાવ આવે અને જાય. આ ભાવ બહુ લાંબા સમય સુધી ટકતો નથી. આ ભાવ ને વહેતો ભાવ પણ કહેવામાં આવે છે.

4. સંયોગ
- વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ / સંચારી ભાવ આ ત્રણેય ભાવ ના મિશ્રણ ને સંયોગ કહેવામાં આવે છે. આ ત્રણેય ભાવ ના સંયોગ ને થાય ત્યારે રસ નિષ્પત્તિ થાય છે. સંયોગ પરથી સંયોજન શબ્દ આવેલો છે.
* બાળક નું હસવું એ એના વિચાર માં નહિ પરંતુ એ દોષારોપણ થાય છે.

રસ ને નવ પ્રકાર માં વહેંચવા માં આવે છે. રસ એ સર્વસ્વ છે.
1. રતિ - શૃંગાર રસ
2. શોક - કરૂણ રસ
3. ઉત્સાહ - વીર રસ
4. ક્રોધ - રૌદ્ર રસ
5. હાસ્ય - હાસ્ય રસ
6. ભય - ભયાનક રસ
7. જુગુપ્સા - બીભત્સ રસ
8. વિસ્મય - અદભૂત રસ
9. શમા નિર્વેદ - શાંત રસ


शृंगार करुण विर , रौद्र हास्यं भयानकः ।
बिभंत्साद् भुतशाष्व, नव नाट्यं रसाः स्मृता ।


ચાર આલંકારિક
1. ભટ્ટ લોલ્લાર
2. શ્રી શંકુક
3. ભટ્ટ નાયક
4. અભિનવ ગુપ્ત

1. ભટ્ટ લોલ્લાર
- ભટ્ટ લોલ્લાર ને ઉત્પતિ વાદ તરીકે ઓળખવામાં આવ્યા છે. તેઓ એવું કહે છે કે રસ હોતો જ નથી. પરંતુ રસ ને ઉત્પન્ન કરવો પડે છે. અભિનય કરનાર ને રસ નો અનુભવ થાય છે.

2.  શ્રી શંકુક
-  શ્રી શંકુક એવું કહે છે કે રસ હોતો જ નથી. રસ ની ધારણા કરવી પડે છે. રસ નું અનુમાન કરવું પડે છે. તેમણે સૌંદર્યલક્ષી વિશે એક સિદ્ધાંત આપે છે. અને પ્રતીતિ પણ કરાવે છે. અને તેઓ પ્રતીતિ ના ચાર પ્રકાર આપે છે.
1. અર્થાર્થ પ્રતીતિ ( સંપક પ્રતીતિ )
2. મિથ્યા પ્રતીતિ ( રોલ કરતા રોલ કરનાર નું મહત્વ છે. )
3. સંશય પ્રતીતિ ( શંકા )
4. સાદ્રશ્ય પ્રતીતિ ( સમાનતા )

- અનુમતિ વાદ નો સિદ્ધાંત
- ચિત્ર તોરણ નું ઉદાહરણ

3. ભટ્ટ નાયક
- ભટ્ટ નાયક વિરેચન ની વાત કરી છે. ભટ્ટ નાયક ને એરિસ્ટોટલ ગમતા હતા.
- મૃદાલી - રડાવનાર સ્ત્રી , વિધવા સ્ત્રી, જ્યાં તે પોતાનું રુદન પ્રગટ ના કરી શકે ત્યાં રડવનાર સ્ત્રી ને મૃદાલિ કહેવામાં આવે છે.
- સાધરનીકરણ - રસ નો સૌથી મોટો સંચય છે.

4. અભિનવ ગુપ્ત
- અભિવ્યકિતાવાદ સિધ્ધાંત
- પ્રકાશ આનંદ જ્ઞાન નો અનુભવ આપે છે. રસ ના સિધ્ધાંત માં બધી જ સાહિત્યિક સિદ્ધાંત નો સમાવેશ થાય છે.



Dr. Baba Saheb

 Hello Friends... Welcome to my new blog, but first of  I apologize for not posting blogs in mid time. Today I'm talking about our natio...